કેન્દ્રીય માર્ગ-પરિવહન મંત્રી નીતિન ગડકરીનું મુંબઈ-દિલ્લી વચ્ચે બની રહેલો ગ્રીન ફિલ્ડ એક્સપ્રેસ હાઇવે પર નિરીક્ષણ
<p>મુંબઈ-દિલ્લી વચ્ચે બની રહેલો ગ્રીન ફિલ્ડ એક્સપ્રેસ હાઇવેનું કેન્દ્રીય માર્ગ-પરિવહન મંત્રી નીતિન ગડકરીએ નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત વિવિધ કાર્યક્રમોમાં પણ હાજરી આપી હતી. અગાઉ 24 કલાક જેટલો સમય લાગતો હતો. દિલ્લી-મુંબઈના પ્રવાસમાં પણ હવે આ સમય માત્ર 13 કલાકમાજ કાપી શકાશે. </p>
from india https://ift.tt/3lBN7vV
from india https://ift.tt/3lBN7vV
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો