<p>ભરૂચ (Bharuch) અંકલેશ્વેર-સુરત (Ankleshwar-Surat) સ્ટેટ હાઇવે (state highway) પર પાણી ભરાયા છે. જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. કડકિયા કોલેજ પાસેનો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થયો છે. ભારે વરસાદને કારણે ઠેર-ઠેર પાણી ભરાયા છે.</p>
from gujarat https://ift.tt/3A23zLj
from gujarat https://ift.tt/3A23zLj
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો