ફટાફટ: સયુંકત રાષ્ટ્ર મહાસભામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનુ સંબોધન, નામ લીધા વિના ચીન-પાકિસ્તાન પર પ્રહાર
<p>સયુંકત રાષ્ટ્ર મહાસભામાં (UN General Assembly) પ્રધાનમંત્રી (Prime Minister) નરેન્દ્ર મોદીએ (Narendra Modi) સંબોધન કર્યું. નામ લીધા વિના ચીન અને પાકિસ્તાન પર કર્યા પ્રહાર. પીએમે કહ્યું અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ આતંક માટે ન કરાય. કોરોનામાં મૃત્યુ પામેલા લોકોને પીએમ મોદીએ આપી શ્રદ્ધાંજલિ. રાજ્યમાં 24 કલાકમાં 5 લાખ જેટલા લોકોને રસી અપાઈ છે. </p>
from india https://ift.tt/3lZ47MN
from india https://ift.tt/3lZ47MN
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો