ગુજરાતમાં લોકો માટે માસ્ક ફરજિયાત પણ ધારાસભ્યો માટે નહીં, ક્યા ક્યા મંત્રી-ધારાસભ્ય માસ્ક વિના આવ્યા ? જુઓ વીડિયો
<p>વિધાનસભાના ટુંકા ચોમાસુ સત્રનો આજે પ્રથમ દિવસ છે. આજે 12 વાગ્યે સત્રની શરુઆતમા જ મુખ્યમંત્રી ભુપેંદ્ર પટેલ અધ્યક્ષ તરીકે નિમાબેનની વરણીનો પ્રસ્તાવ મુકશે. બાદમા એક કલાક પ્રશ્નોત્તરી કાળ રહેશે, જેમા શહેરી વિકાસ, મહેસુલ, પાણી પુરવઠા, વાહન વ્યવહાર, કૃષિ, રોજગાર અને ગૃહ વિભાગની પ્રશ્નોત્તરી યોજાશે. વિધાનસભા પહોંચેલા અનેક ધારાસભ્યો માસ્ક વિના પહોંચ્યા હતા. વિપક્ષ નેતા પરેશ ધાનાણી, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, વિધાનસભાના સ્પીકર નીમાબેન આચાર્ય માસ્ક વિના પહોંચ્યા હતા.</p>
from gujarat https://ift.tt/3AMIW6H
from gujarat https://ift.tt/3AMIW6H
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો