મુખ્ય સામગ્રી પર જાઓ

મુસ્લિમ પુરુષના હિન્દુ મહિલા સાથે બીજા લગ્ન નથી માન્ય, ગૌહાટી હાઈકોર્ટે કહી આ વાત

ગુવાહાટી હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ફેંસલો આપ્યો છે. કોર્ટે ફેંસલામાં કહ્યું કે, વિશેષ વિવાહ અધિનિયમ 1954 એક મુસ્લિમ પુરુષને હિન્દુ મહિલા સાથે બીજા લગ્ન કરવાની મંજૂરી નથી આપતો.  તેથી આ પ્રકારના લગ્ન માન્ય નથી.

શે છે મામલો

મુસ્લિમ વ્યક્તિ શબાબુદ્દીન અહમદે હિન્દુ મહિલા દીપમણિ કાલેતા સાથે બીજા લગ્ન કર્યા હતા. 2017માં પતિના મોત બાદ પેન્શન તથા અન્ય લાભ માટે મહિલાના દાવાના અધિકારીએ ફગાવ્યો હતો. જે બાદ 2019માં કલમ 226 અંતર્ગત હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. દીપમણિ 12 વર્ષના બાળકની માતા છે.

જજે શું કહ્યું

જસ્ટિસ કલ્યાણ રાય સુરાનાએ તેમના ફેંસલામાં કહ્યું કે, આ મુદ્દે કોઈ વિવાદ નથી કે શહાબુદ્દીન અહમદે જે સમયે દીપમણિ સાથે બીજા લગ્ન કર્યા ત્યારે તેની પ્રથમ પત્ની જીવતી હતી. પ્રથમ પત્ની સાથે તેનો કોઈ સંબંધ નહીં હોવાનો કોઈ દસ્તાવેજ નથી. સુપીમ કોર્ટના ફેંસલાનો હવાલો આપતા જજે કહ્યું, ઈસ્લામી કાનૂનમાં સ્પષ્ટ છે કે એક મુસ્લિમ પુરુષના મૂર્તિપૂજક મહિલા સાથે લગ્ન ન તો માન્ય છે અને ન તો શૂન્ય છે. તે માત્ર અનિયમિત વિવાહ છે.

from india https://ift.tt/3tIHek9

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

મોડાસાઃ અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે.  ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.

LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.

પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....

સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...