છોટા ઉદેપુરની શાળામાં આચાર્ય દારૂ પીને આવ્યા શાળામાં, પૂછ્યું તો કહ્યુંઃ દેશી દારૂ પીધો છે ને.......જુઓ વીડિયો
<p>છોટા ઉદેપુરના કેવડા પ્રાથમિક શાળાના આચાર્ય દેવેંદ્ર પૂજા માછી ચાલુ સ્કૂલમાં દારૂ પીને પહોંચ્યા હતા અને નશાની હાલતમાં ખુરશીમાં બેઠા બેઠા ડંફાસ મારી રહ્યા હતા. ચાલુ સ્કૂલે જ પોતે દેશી દારૂ પીને આવ્યા હોવાનું ખુદ આચાર્ય દેવેંદ્ર પૂજા માછી સ્વીકારી રહ્યો છે. કેવડા ગામના લોકો આવા શિક્ષકોથી કંટાળી ગયા છે. આચાર્ય જ શાળામાં દારૂ પીને આવે છે. જેની ખરાબ અસર બાળકોના શિક્ષણ પર થઈ રહી છે. સ્થાનિકો આચાર્ય દેવેંદ્ર પૂજા માછીથી કંટાળીને તેની બદલી કરાવવા માંગ કરી રહ્યા છે.</p>
from gujarat https://ift.tt/3o5gklO
from gujarat https://ift.tt/3o5gklO
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો