મુખ્ય સામગ્રી પર જાઓ

પોર્ન સાઇટ શોધી રહ્યું છે તાલિબાન, બનાવી રહ્યું છે સેક્સ વર્કર્સનું લિસ્ટ

અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ આતંકી સગંઠન તાલિબાન પોતાની સરકાર બનાવવામાં લાગ્યું છે. અફઘાનિસ્તાનની મહિલાઓની હાલત જોતાં તાલિબાન વારંવાર તેમને જરૂરી તમામ અધિકાર આપવાનું આશ્વાસન આપી રહ્યું છે પરંતુ આ માત્ર દેખાડો સાબિત થઈ રહ્યો છે. સત્તા હાંસલ કર્યા બાદ તાલિબાન એડલ્ટ સાઇટ્સ શોધી રહ્યું છે અને અફઘાની સેક્સ વર્કર્સનું લિસ્ટ તૈયાર કરી રહ્યું છે.

અનેક અશ્લીલ સાઇટ પર છે અફઘાન વેશ્યાઓના વીડિયો

તાલિબાન છેલ્લા 20 વર્ષમાં બનેલા વેશ્યાલય અને સેકસ વર્કર્સનું લિસ્ટ બનાવી રહ્યું છે. ઉપરાંત વીડિયો બનાવીને એડલ્ટ સાઇટ્સ પર મૂકવામાં આવી હોય તેવી છોકરીઓનું પણ લિસ્ટ બનાવી રહ્યું હોવાનો રિપોર્ટ છે. ધ સન ઓનલાઈનના રિપોર્ટ મુજબ અફઘાન વેશ્યાઓના વીડિયો અનેક અશ્લીલ સાઇટ્સ પર છે, જેને હાલ તાલિબાનીઓ દ્વારા શોધવામાં આવી રહ્યા છે.

વેશ્યાવૃત્તિ સાથે સંકળાયેલી યુવતીઓ પર થઈ શકે છે સામુહિક દુષ્કર્મ

ધ સને પોતાના સૂત્રોના હવાલાથી દાવો કર્યો છે કે તાલિબાન હવે આવી વેશ્યાઓને જાહેરમાં સજા દેવાનો કે તેમનો પોતાના આનંદ માટે તથા અપમાનિત કરવા આમ કરી રહ્યું છે. તેઓ આવી મહિલાઓને નરકની સ્થિતિમાં ધકેલી દેશે. સૂત્રએ દાવો કર્યો કે આવી મહિલાઓએ શિર છેદ, પથ્થર મારવાની કે લટકાવા જેવી સજા પહેલા તાલિબાનો દ્વારા સામૂહિક દુષ્કર્મનો સામનો કરવો પડી શકે છે.

તાલિબાનો કરી રહ્યા છે પાખંડ

ધ સનને એક સૂત્રએ જણાવ્યું કે, આ કાર્યવાહી તાલિબાનના ભયાનક પાખંડની ઉંચાઈને પ્રદર્શિત કરી રહી છે. સૂત્રએ કહ્યું, તાલિબાની અશ્લીલ સાહિત્યની નિંદા કરવાનો દેખાડો કરી રહ્યા છે. પરંતુ અશ્લીલ સાઇટો શોધી રહ્યા છે, જેથી કરીન અફઘાનિસ્તામાં ચાલી રહેલા વેશ્યાલયની માહિતી મળી શકે અને ત્યાં રહેતી કે કામ કરતી મહિલાઓની ઓળખ કરીને તેમના ગુલામ બનાવી શકે. તાલિબાને 90 દાયકમાં અફઘાનિસ્તાન પર શાસન દરમિયાન મહિલાઓને ખૂબ યાતના આપી હતી અને જાહેરમાં નિર્દયતાથી હત્યા પણ કરી હતી. સૂત્રએ જણાવ્યું કે તાલિબાને છેલ્લા બે દાયકામાં પોતાના નિયંત્રણ વાળા વિસ્તારમાં એક રણનીતિ બનાવી હતી. જે અંતર્ગત લગ્ન બાદ પરપુરુષ સાથે સંબંધ રાખતી મહિલાઓને શિકાર બનાવતા હતા અને વિરોધ કરવા પર હત્યા પણ કરી દેતા હતા.

from world https://ift.tt/3E0dHYb

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

મોડાસાઃ અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે.  ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.

LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.

પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....

સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...