<p>ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા તાપી નદીમાં ઘોડાપુર આવ્યું છે. ઉકાઈ ડેમની સપાટી 342.13 ફૂટ પર પોહચી છે. ઉકાઈ ડેમમાંથી 2 લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું છે. ઉકાઈ ડેમમાં 2 લાખ જેટલા પાણીની આવક થઇ રહી છે. </p>
from gujarat https://ift.tt/3olwGXK
from gujarat https://ift.tt/3olwGXK
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો