મુખ્ય સામગ્રી પર જાઓ

India Corona Cases: દેશમાં કોરોના કેસમાં ફરી થયો ઘટાડો, એક્ટિવ કેસ 186 દિવસની નીચલી સપાટીએ

India Coronavirus Update:  દેશમાં ફરી એક વખત કોરોના કેસમાં ઘટાડો થયો છે.  બુધવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 26,964 નવા કેસ અને 383 સંક્રમિતોના મોત થયા છે. જ્યારે 34,167 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.

છેલ્લા છ દિવસમાં નોંધાયેલા કેસ

16 સપ્ટેમ્બરઃ 30,570

17 સપ્ટેમ્બરઃ34,403

18 સપ્ટેમ્બરઃ 35,662

19 સપ્ટેમ્બરઃ30,773

20 સપ્ટેમ્બરઃ 30,256
21 સપ્ટેમ્બરઃ 26,115

દેશમાં કોરોનાની શું છે સ્થિતિ

કુલ કેસઃ 3 કરોડ 35 લાખ 31 હજાર 498

કુલ ડિસ્ચાર્જઃ 3 કરોડ 27 લાખ 83 હજાર 741

કુલ એક્ટિવ કેસઃ 3 લાખ 01 હજાર 989

કુલ મોતઃ 4 લાખ 45 હજાર 768

દેશમાં કેટલા લોકોને અપાઈ રસી

કોરોનાની ત્રીજી લહેરના ખતરા વચ્ચે રસીકરણના મોરચેથી એક સારા સમાચાર આવ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 82,65,15,754 લોકોને કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે.   જે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના બધા જ પુખ્ત વયના લોકોને રસીનો પ્રથમ ડોઝ આપી દેવાયો હોય તેમાં સિક્કિમ, હિમાચલ પ્રદેશ, ગોવા, દાદરા અને નગર હવેલી, લદાખ અને લક્ષદ્વીપનો સમાવેશ થાય છે.

India reports 26,964 new COVID cases, 34,167 recoveries, and 383 deaths in the last 24 hours

Active cases: 3,01,989 (lowest in 186 days)
Total recoveries: 3,27,83,741
Death toll: 4,45,768

Total vaccination: 82,65,15,754 pic.twitter.com/2lkQeQCbRb
— ANI (@ANI) September 22, 2021

લાન્સેટ પત્રિકા દ્વારા જારી એક સ્ટડીમાં દાવો કરાયો છે કે હાલની સિૃથતિ મુજબ લોકોને કોરોનાની રસીનો બુસ્ટર ડોઝ આપવાની જરૂર નથી. કેમ કે જે ડોઝ અપાયો છે તેની ઘણી સારી અસર જોવા મળી રહી છે. રસી હાલ ડેલ્ટા કે આલ્પા વેરિઅન્ટમાં પણ અસરકારક સાબિત થઇ રહી છે એવામાં કોવિન વેક્સિન બૂસ્ટર્સ આપવાની હાલ જરૂર નથી.

from india https://ift.tt/2XCbFMW

ટિપ્પણીઓ