<p>જૂનાગઢઃ ગઈ કાલે વિલીંગ્ડન ડેમમાં એક યુવક ડૂબતા ડૂબતા બચ્યો હતો. પાણીના ખાડીયામાં યુવાન ડૂબ્યો હતા. જોકે, મહિલાઓની સતર્કતાને કારણે યુવકનો જીવ બચ્યો હતો. આ ઘટનાનો લાઈવ વીડિયો સામે આવ્યો છે. ન્હાવા પડેલ યુવાન અચાનક ડૂબવા લાગ્યો હતો. પાણીના પ્રવાહમાં તણાવા લાગ્યો હતો. જોકે, મહિલાઓનું ધ્યાન જતાં દુપટ્ટા વડે દોરડું બનાવી યુવાનને બહાર કાઢ્યો હતો. યુવાનનો જીવ બચી જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. </p>
from gujarat https://ift.tt/2YcfWaz
from gujarat https://ift.tt/2YcfWaz
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો