<p>ચીનની અવળચંડાઇ ફરીવાર સામે આવી છે. LAC પર શાંતિની વાતો કરનાર LAC પાસે 50 હજાર સૈનિક ઉભા કરી ષડયંત્ર રચી રહ્યું છે. ચીન ડ્રોનનો ઉપયોગ કરીને જાસૂસી પણ કરી રહ્યું છે. ભારતીય સીમાની આસપાસ દ્રોણની હલચલ જોવા મળી છે. </p>
from world https://ift.tt/3lW8GHI
from world https://ift.tt/3lW8GHI
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો