મુખ્ય સામગ્રી પર જાઓ

Rishi Panchami 2021: ગણેશ ચતુર્થી બાદ આજે છે ઋષિ પંચમી વ્રત, જાણો કઇ રીતે પૂજન કરવાથી મળે છે પાપકર્મથી મુક્તિ

Rishi Panchami 2021: હિન્દુ  પંચાગ અનુસાર ભાદરવાના શુક્લ પક્ષની પંચમી તિથિએ ઋષિ પંચમી મનાવવામાં આવે છે. આ વર્ષે ઋષિ પંચમી વ્રત 11 સપ્ટેમ્બરે છે.

હિન્દુ ધર્મ અનુસાર ઋષિ પંચમીનું વિશેષ મહત્વ છે.આજના દિવસ સપ્તમ ઋષિની પૂજન અર્ચન કરાય છે. હિન્દુ પંચાગ અનુસાર  ઋષિ પંચમી દર વર્ષની  ભાદરવા શુકલ પક્ષની પાંચમી તિથિ મનાયા છે. આ વર્ષે ઋષિ પંચમી 11 સપ્ટેમ્બરે છે. મહિલાઓ આજના દિવસે સુખ, શાંતિ માટે અને ઋષિના આશિષ મેળવવા માટે વ્રત રાખે છે. કહેવાય છે કે વિધિવત રીતે સપ્તઋષિનું પૂજન અર્ચન કરવાથી તમામ પાપકર્મથી મુક્તિ મળે છે.  મહિલાઓ આજના દિવસે ઉપવાસ રાખે છે અને સપ્ત ઋષિનું પૂજન અર્ચન કરે છે.

ઋષિ પંચમી પૂજાનું શુભ મૂહૂર્ત

બ્રહ્મ મહૂર્ત – આજે 11 સપ્ટેમ્બર સવારથી આવતી કાલ 05:18  સુધી રહેશે.આજના દિવસે સપ્તઋષિની  વિધિ વિધાનથી પૂજા અર્ચન થાય છે.

સવાર્થ સિદ્ધ યોગ : સવારે 11:53થી બપોર બાદ  12:42 સુધી

વિજય મૂહૂર્ત- આજે 11 સપ્ટેબર સવારે 11:53થી 12:42 સુધી

વિજય મૂહૂર્ત: આજે  11 સપ્ટેમ્બર બપોર બાદ 02:22 વાગ્યાથી 03:12 સુધી

વ્રત કથા
વિદર્ભ દેશમાં સદાચારી બ્રાહ્મણની પત્નિ સુશીલા પતિવ્રતા હતી. તેમને સંતાનમાં એક પુત્ર અને પુત્રી હતી. જો કે બ્ર્રાહ્મણે તેમની દીકરીના લગ્ન કર્યાં અને થોડા દિવસમાં જ તેમની દિકની વિધવા થઇ ગઇ. દુ:ખી બ્રાહ્મણ પતિ-પત્ની તેમની વિધવા દીકરી સાથે ગંગા તટે રહેવા માડ્યાં.એક દિવસ વિધવા દીકરીના શરીર પર કીડા ચઢી ગયા. માતા ઓ જોઇ ગભરાઇ ગઇ તેમને તેમના પતિને આ વાત કરી. પતિએ ધ્યાનમાં બેસીને આવું થવાનું કારણ જાણ્યું. ત્યારબાદ કારણ સામે આવ્યું કે, વિધવા દીકરીએ કેટલાક એવા પાપકર્મ કર્યાં છે. જેના કરાણે તેને મુશ્કેલી સહન કરવી પડી રહી છે. આ પાપકર્મથી મુક્ત થવા માટે બ્રાહ્મણ પિતાએ વિધિ વિધાનથી ઋષિ પંચમીનું વ્રત કરવાનું વિધાન જણાવ્યું. આ વ્રતના પરિણામ સ્વરૂપ તે પાપમુક્ત થતાં દુ:ખોથી મુક્ત થઇ ગઇ અને આવતા જન્મમાં તેમને અટલ સૌભાગ્ય સહિત  અક્ષય સુખના આશિષ મળ્યાં.

from india https://ift.tt/3z4yfe2

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

મોડાસાઃ અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે.  ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.

LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.

પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....

સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...