મુખ્ય સામગ્રી પર જાઓ

Surat: ફેફસાં 100 ટકા ડેમજ હોવા છતાં સુરતના એન્જીનિયરે 126 દિવસ પછી આપી કોરોનાને હરાવ્યો, કેટલો થયો ખર્ચ ?

સુરતઃ કોરોનાની બીજી  લહેરમાં સંક્રમિત થયેલા સુરતના એક યુવકે ચાર મહિના કરતાં પણ વધારે સમય સુધી મૃત્યુ સામે જંગ ખેલીને કોરોનાને મહાત આપીને નવજીવન મેળવ્યું છે. આ યુવકે 126 દિવસ સુધી કોરોના સામે જંગ ખેલ્યો હતો.

ડોક્ટરોને પણ તેમના સાજા થવા વિશે શંકા હતી પણ અંતે યુવકે કોરોનાને માત આપી છે અને સંપૂર્ણ સ્વસ્થ થયા છે. સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરતા જીતેન્દ્ર ભાલાણી અત્યંત સ્વસ્થ થઈને ફરી સામાન્ય જીદંગી જીવવાની શરૂઆત કરી શકે એવી સ્થિતીમાં આવી ગયા છે.

સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરતા જીતેન્દ્ર ભાલાણી આ વર્ષના માર્ચ-એપ્રિલમાં આવેલી કોરોનાની બીજી લહેર વખતે સંકર્મતિ થયા હતા. તેમની હાલત એ રીતે ખરાબ હતી કે, કોરોનામાં તેમનાં ફેફસાંને સંપૂર્ણ એટલે કે 100 ટકા ફેફસા ડેમેજ થઈ ગયું હતું.

દેશમાં શું છે કોરોનાની વર્તમાન સ્થિતિ

શમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 42 હજાર 618 નવા કેસ સામે આવ્યા છે. તો 330 લોકોના મોત થયા છે. જાણીએ દેશમાં આજે કોરોનાની શું છે સ્થિતિ

દેશમાં મોટી સંખ્યામાં જીવલેણ કોરોના વાયરસના નવા કેસ સામે આવી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 42 હજાર 618 નવા કેસ સામે આવ્યાં છે. તો 330 લોકોના મોત થાય છે. જાણીએ આજે દેશમાં કોરોનાની શું છે સ્થિતિ

36 હજાર 385 લોકો રિકવર થયા
સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરાયેલા અપડેટ આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 36 હજાર 382 લોકો સાજા થયા. જેના કારણે સાજા થયેલા લોકોની સંખ્યા વધીને 3 કરોડ  21 લાખ થઇ ગઇ છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 4 લાખ 5 હજાર 681 થઇ ગઇ છે.

અત્યાર સુધીમાં 4 લાખ 40 હજાર 225 લોકોના મોત
આંકડો મુજબ દેશમાં કોરોનાના અત્યાર સુધીમાં 3 કરોડ 26 લાખ 45 હજાક 907 કેસ સામે આવ્યાં છે. જેમાં અત્યાર સુધીમાં અત્યાર સુધીમાં 4 લાખ 40 હજાર 225 લોકોના મોત થઇ ગયા છે

કેટલા લોકો થયા વેક્સિનેટ
દેશમાં કોરોના વેક્સિનના ગત દિવસોમાં 58 લાખ 85 હજાર 687 લોકોને  ડોઝ  આપવામાં આવ્યાં. જેથી રસીકરણનો કુલ આંકડો 67 કરોડ 72 લાખ 11 હજાર 205 પર પહોચી ગયો છે. ભારતીય ચિકિસ્તા અનુસંધાન પરિષદ (ICMR)એ જણાવ્યું કે, ભારતમાં કાલે કોરોના વાયરસ માટે 17 લાખ 4 હજાર 970 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યાં. જેમાંથી કાલ સુધીમાં કુલ 52 કરોડ, 82 લાખ 40 હજાર 38 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યાં છે.

from gujarat https://ift.tt/3n1bQMs

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

મોડાસાઃ અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે.  ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.

LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.

પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....

સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...