બનાસકાંઠા જિલ્લામાં 109 તલાટીઓની સામૂહિક બદલી કરી દેવાઈ છે. પાલનપુરના 24, ડીસાના 14, વડગામના 24 સહિત અન્ય તલાટીઓની બદલી કરી દેવાઈ છે. સમય મર્યાદા પુરી થતા આ બદલી કરાઈ હોવાની વાત સામે આવી છે.

from gujarat https://ift.tt/3biDnlG
from gujarat https://ift.tt/3biDnlG
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો