<p>બ્રિટનથી (Britain) આવતા દરેક પ્રવાસીએ (Every tourist) 10 દિવસ માટે આઇસોલેટ (isolated) થવું જ પડશે. બ્રિટનથી આવતા દરેક પ્રવાસીને RT-PCR ટેસ્ટ પણ જરૂરી છે. બ્રિટનની સરકારને ભારતે વળતો જવાબ આપ્યો છે. બ્રિટને થોડા દિવસ અગાઉ ભારતના કોરોના સર્ટિફિકેટ પર સવાલ ઉઠ્ઠાવ્યા હતા. કોવિશિલ્ડ રસીને રસીમાંથી બહાર કાઢી હતી. જેનો ભારતે વિરોધ કર્યો હતો. </p>
from india https://ift.tt/2Yc0QBH
from india https://ift.tt/2Yc0QBH
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો