<p>અગ્નિ-5નું સફળ પરીક્ષણ કરાયું. 5 હજાર કિલોમીટર રેન્જનું આ મિસાઈલ. ઓડિશા સ્થિત એપીજે અબ્દુલ કલામ મહાદ્વીપ પર કરાયું પરીક્ષણ. 2018માં આ મિસાઇલ સેનામાં સામેલ કરાઈ હતી. અગાઉ 7 વાર મિસાઈલનું પરીક્ષણ કરાયું હતું. મહારાષ્ટ્રના મંત્રી નવાબ માલિકે ફરી એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે પર પ્રહાર કર્યા હતા. જાતિ અને ધર્મના નામે ફરી ઘેરાવ કર્યો હતો.</p>
from india https://ift.tt/3bev2PK
from india https://ift.tt/3bev2PK
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો