<p>રાજ્યમાં 3 દિવસમાં આવો વાતાવરણમાં પલટો. લોકોને ઠંડીનો થઇ રહ્યો છે અહેસાસ. ગાંધીનગરમાં તાપમાનનો પારો ગગડ્યો હતો. રાજ્યના 12 શહેરોમાં તાપમાનનો પારો 20ની નીચે રહ્યો હતો. નલિયામાં સૌથી વધુ ઠંડી પડી હતી. દિવાળી સમયે લોકોને ઠંડીનો અહેસાસ થશે. </p>
from gujarat https://ift.tt/3vXv4VR
from gujarat https://ift.tt/3vXv4VR
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો