<p>મોરબીમાં ભારે વરસાદના કારણે મચ્છુ-2 ડેમ 100 ટકા ભરાયો છે. જેના કારણે પાણીની સમસ્યાનો અંત આવ્યો છે. ડેમના 5 દરવાજા 2 ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા. મોરબીના ગામોને એલર્ટ કરાયા છે. નવા નીરની આવક થતા મચ્છુ-1 ડેમ બાદ મચ્છુ-2 ડેમ પણ ઓવરફલૉ થયો છે. </p>
from gujarat https://ift.tt/3orMYhK
from gujarat https://ift.tt/3orMYhK
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો