<p>દિવાળી વેકેશન શરૂ થતા શૈક્ષણિક સંકુલો સુમસામ બનશે. 21 દિવસનું વેકેશન શાળા અને કોલેજોમાં આપવામાં આવશે. વિદ્યાર્થીઓ પરિવાર સાથે તહેવાર ઉજવાશે. 22 નવેમ્બરથી શિક્ષણ કાર્ય ફરી શરુ કરવામાં આવશે. આ વખતે લોકો ફરવા જવાના બદલે પોતાના પરિવાર સાથે જ દિવાળી ઉજવશે. </p>
from gujarat https://ift.tt/31gWoDa
from gujarat https://ift.tt/31gWoDa
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો