<p>ગોંડલ માર્કેટિંગ યાર્ડ દિવાળી દરમિયાન 7 દિવસ બંધ રહેશે. ધનતેરસના દિવસે ગોંડલ માર્કેટિંગ યાર્ડ બંધ થશે. દિવાળીની રજાઓને જોતા યાર્ડમાં પાકની આવક બંધ કરાઈ છે. આ વખતે મગફળીની મબલક આવક યાર્ડમાં થઇ છે. </p>
from gujarat https://ift.tt/3bEHQzj
from gujarat https://ift.tt/3bEHQzj
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો