Ballistic Missile Agni-5 Successfully Launched: જમીનથી જમીન પર વાર કરનારી બેલેસ્ટિક મિસાઇલ અગ્નિ-5નું આજે ઓડિશાના એપીજે અબ્દુલ કલામ દ્ધિપ પરથી સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ભારત સરકારે આ જાણકારી આપી હતી. અગ્નિ-5 મિસાઇલ ઉચ્ચ ચોકસાઈ સાથે પાંચ હજાર કિલોમીટર સુધીના લક્ષ્યાંકોને ભેદવામાં સક્ષમ છે.

India successfully test-fires surface-to-surface ballistic missile Agni-5: Officials
— Press Trust of India (@PTI_News) October 27, 2021

એક અધિકારીએ કહ્યું કે ભારતે જમીન પરથી જમીન પર વાર કરવાની ક્ષમતા ધરાવતી બેલેસ્ટિક મિસાઇલ અગ્નિ-5નું સફળ પરિક્ષણ કરવામાં આવ્યું. આ મિસાઇલ 5000 કિલોમીટર સુધી પોતાના લક્ષ્યાંકને ભેદવામાં સક્ષમ છે. બુધવારે અગ્નિ-V નું સફળ પરીક્ષણ ભારતની વિશ્વસનીય લઘુત્તમ અવરોધ હાંસલ કરવાની નીતિને અનુરૂપ છે.

Surface to Surface Ballistic Missile, Agni-5, successfully launched from APJ Abdul Kalam Island, Odisha, today. The missile, which uses 3-stage solid-fuelled engine, is capable of striking targets at ranges up to 5,000 kilometres with a very high degree of accuracy: Govt of India pic.twitter.com/vrAI2y2LhD
— ANI (@ANI) October 27, 2021

નોંધનીય છે કે આ મિસાઇલનું પ્રથમ પરિક્ષણ વર્ષ 2012માં કરવામાં આવ્યું હતું. ભારતે અગાઉથી જ અગ્નિ 1,2,3 મિસાઇલને ઓપરેશનલી તૈનાત કરી દીધી છે. માનવામાં આવે છે કે આ ત્રણેય મિસાઇલ પાકિસ્તાન તરફથી આવતા ખતરાઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે જ્યારે અગ્નિ-5 મિસાઇલને ખાસ કરીને ચીન તરફથી આવતા ખતરાઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરાઇ છે. અગ્નિ-5ની હદમાં ચીનના મોટાભાગના વિસ્તારો આવી જાય છે.

Gujarat Corona Cases: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 17 કેસ નોંધાયા, જાણો કેટલા છે એક્ટિવ કેસ?

આવતીકાલથી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે, જાણો વિગત

from india https://ift.tt/3nzMHXV
from india https://ift.tt/3nzMHXV
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો