મુખ્ય સામગ્રી પર જાઓ

દેશનાં ક્યાં બે રાજ્યોમાં કોરોનાનો નવો વેરીયન્ટ AY 4.2 દેખાતાં ભારે ફફડાટ ? જાણો કેમ આ વેરીયન્ટ છે ખતરનાક ?

New variant  AY 4.2 Case:મધ્યપ્રદેશના ઇંદોરમાં કોવિડ-19ના નવા વેરિયન્ટના 7 કેસ નોંધાતા કોરોનાના સંક્રમણે ફરી ચિંતા જગાડી છે. જ્યારે મહારાષ્ટ્રમાં  1% સેમ્પલમાં AY.4 પ્રકારજ મળી આવ્યો છે.

મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં નવા કોવિડ-19 વેરિઅન્ટ- AY.4, કે જે ડેલ્ટા વેરિઅન્ટની પેટા-વંશ છે,ના કેસો મળી આવ્યા બાદ સરકારે એલર્ટ જાહેર કર્યું છે. મધ્ય પ્રદેશના ઈન્દોરમાં, નવા કોવિડ-19 વેરિઅન્ટના 7 કેસ નોંધાયા છે, જ્યારે મહારાષ્ટ્રમાં, 1% સેમ્પલમાં AY.4 વેરિઅન્ટ મળી આવ્યો છે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતા, ઈન્દોરના ચીફ મેડિકલ અને હેલ્થ ઓફિસર ડૉ. બી.એસ. સૈત્યાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ વેરિયન્ટ ડેલ્ટા કરતા 15 ટકા વધુ સંક્રામક હોઇ શકે છે. યુનિવર્સિટી કોલેજ લંડન જિનેટિક્સ ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર પ્રોફેસર ફ્રાન્કોઇસ બલોક્સે ફાઇનાન્સિયલ ટાઇમ્સ સાથે વાત કરતાં  અત્યાર સુધીની કોરોનાના વેરિયન્ટની હસ્ટ્રીમાં આ સબવેરિયન્ટ વધુ સંક્રામક હોઇ શકે છે.

આ નવા વેરિયન્ટ AY.4.2 વિશે કેટલો ખતરનાક?

યૂકે હેલ્થ સિક્યુરિટી એજેન્સી (UKHSA)ને  જણાવ્યું કે, આ વેરિયન્ટ કેટલો ખતરનાક અન સંક્રામક છે તે અંગે તારણ રજુ કરતા રહેલા હજું ડેટા મેળવીને તેના પર  ચકાસણી કરવાની બાકી છે. આ વેરિયન્ટ પર સ્ટડી કર્યાં બાદ કહી શકાય કે. કેટલો સંક્રામક અને ઘાતક છે.

આ વેરિયન્ટ સૌથી પહેલા યૂકેમાં જોવા મળ્યો હતો. એક્સપર્ટ આ નવા વેરિયન્ટ પર અભ્યાસ કરી રહ્યાં છે. જો કે આ યૂકેના હેલ્થ એક્સપર્ટે કહ્યું કે, નવા વેરિયન્ટ AY.4.2ના કેસ એજ દર્શાવે છે કે, કોરોનાની મહામારી સંપૂર્ણ ખતમ નથી થઇ.

AY.4.2ને  નામ આપવામાં આવે તેવી શક્યતા છે. જે હવે યૂકે સાથે અન્ય દેશોમાં પણ ફેલાઇ રહ્યો છે.

જો કે, હજુ સુધી એવા કોઈ પુરાવા નથી  મળ્યાં કે AY.4.2 વેરિયન્ટ  એ ડેલ્ટા સ્ટ્રેઈનથી વધુ ઘાતક છે, જેના કારણે ભારતમાં ગત ડિસેમ્બરથી ભયંકર સ્થિતિ નિર્માણ થઇ હતી.

UKHSA એ જણાવ્યું  કે, આ વેરિયન્ટમાં બે મ્યુટેશનનો સમાવેશ થાય છે, જેમાં  Y145H અને A222V કહેવાય છે.  અને તેનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

નિષ્ણાતના મત મુજબ આ બંને સ્પાઇક  મ્યુટેશન કોરોનાની શરૂઆતના વેરિયન્ટમાં જોવા મળ્યાં હતા. જો કે તે કેટલો સંક્રામક અને ચિંતાજનક છે. તે અંગે કઇ પણ કહેવા માટે હજું ડેટા પૂરતા નથી. કેટલાક નિષ્ણાતોએ કહ્યું છે કે યુકેમાં કેસોમાં વધારા પાછળ સબવેરિયન્ટ પણ જવાબદાર હોઇ શકે છે.

યુકેમાં લગભગ 50,000 નવા કોવિડના કેસ નોંધાયા છે, જે છેલ્લા ત્રણ મહિના બાદનો સૌથી મોટો આંકડો છે. જો કે અહીં ચિંતાજનક વાત એ છે કે, કોરોનાનું સંક્રમણ વધવાની સાથે હોસ્પિટલાઇઝેશન અને ડેથ રેટ પણ વધી રહ્યો છે.

from india https://ift.tt/3jInoBI

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Coronavirus Update: દેશમાં ફરી વધી રહી છે કોરોના મૃતકોની સંખ્યા, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો

India Covid-19 Update: દેશમાં જીવલેણ કોરોના વાયરસના ઘટતા કેસ વચ્ચે મૃતકોની સંખ્યા વધી રહી છે. ગુરુવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 16,156 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને  733 લોકોના મોત થયા છે. છ દિવસમાં જ 3200થી વધુ સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,60,989 પર પહોંચી છે.

છેલ્લા 27 દિવસમાં નોંધાયેલા કેસ

1 ઓક્ટોબરઃ 26,727

2 ઓક્ટોબરઃ 24,534

3 ઓક્ટોબરઃ 22,842

4 ઓક્ટોબરઃ 20,799

5 ઓક્ટોબરઃ 18,346

6 ઓક્ટોબરઃ 18,383

7 ઓક્ટોબરઃ 22,431

8 ઓક્ટોબર: 21,527

9 ઓક્ટોબરઃ 19,740

10 ઓક્ટોબરઃ 18,106

11 ઓક્ટોબરઃ 18,132

12 ઓક્ટોબરઃ 14,313

13 ઓક્ટોબરઃ 15,823

14 ઓક્ટોબરઃ 18,987  ...

Coronavirus Cases Today: દેશમાં કોરોનાથી મોતનો આંકડો વધ્યો, છેલ્લા 24 કલાકમાં 805 લોકોના મોત

Coronavirus Cases Today: દેશમાં જીવલેણ કોરોના વાયરસ (કોવિડ 19)નો પ્રકોપ હજુ પણ ચાલુ છે. દેશમાં હજુ પણ મોટી સંખ્યામાં મોત થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14 હજાર 348 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, ગઈકાલે 805 લોકોના મોત થયા હતા, જે પછી મૃત્યુઆંક 4 લાખ 57 હજાર 191 થઈ ગયો છે. જાણો દેશમાં કોરોના વાયરસની તાજેતરની સ્થિતિ શું છે.

સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે

કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 13 હજાર 198 લોકો સાજા થયા છે. હાલમાં દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા એક લાખ 61 હજાર 334 છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 3 કરોડ 42 લાખ 46 હજાર 157 કેસ નોંધાયા છે, જેમાંથી અત્યાર સુધીમાં 3 કરોડ 36 લાખ 27 હજાર 632 લોકો સાજા થઈ ગયા છે.

રસીનો આંકડો 104 કરોડને પાર

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર ...

Covid-19 Vaccine: ઓમિક્રૉનને હરાવવા આ મોટી વેક્સીનનો આવી રહ્યો છે બૂસ્ટર ડૉઝ, કંપનીએ શરૂઆતમાં શું કર્યુ ટ્રાયલ ટેસ્ટિંગ

Covid-19 Vaccine: કૉવિડ-19ના ઓમિક્રૉન વેરિએન્ટ પુરેપુરી રીતે સમગ્ર વિશ્વમાં ફેલાઇ રહ્યો છે. આ બધાની વચ્ચે અમેરિકન બાયૉટેક કંપની મૉડર્ન (Moderna) એ બુધવારે જાહેરાત કરી છે કે તેને ખાસ કરીને કોરોના વાયરસના ઓમિક્રૉન વેરિએન્ટ (Omicron Variant)ની સામે ડિઝાઇન કરવામાં આવેલી વેક્સીનનો બૂસ્ટર ડૉઝ (Booster Dose)નુ ક્લિનિકલ ટ્રાયલ (Clinical Trials) શરૂ કરી દીધુ છે. ટેસ્ટિંગમાં કુલ 600 વયસ્ક સામેલ થશે. આમાંથી અડધીથી ઓછી કમ સે કમ 6 મહિના પહેલા મૉડર્નની કૉવિડ-19 વેક્સીનના બે ડૉઝ મળી ચૂક્યા છે.

ઓમિક્રૉનને ટક્કર આપવા માટે ખાસ બૂસ્ટર ડૉઝ-
આ બૂસ્ટર ડૉઝ ખાસ કરીને ઓમિક્રૉન વેરિએન્ટ માટે ડિઝાઇન કરવામા આવ્યો છે, ખાસ રીતે ઓમિક્રૉન (Omicron)ને ટાર્ગેટ કરવાનારા બૂસ્ટર ડૉઝનુ મૂલ્યાંકન ત્રીજા અને ચોથા ડૉઝ બન્ને રીતે કરવામાં આવશે.

કંપનીએ પહેલાથી જ અધિકૃત બૂસ્ટર ડૉઝના ઓમિક્રૉન વેરઇએન્ટ વેરિએન્ટ વિરુદ્ધ પ્રભાવકારિતાને લઇને જાણકારી આપી હતીત. કંપનીનુ કહેવુ છે કે બૂસ્ટર ડૉઝના 6 મહિના બાદ ઓમિક્રૉનની વિરુદ્...