<p>દિવાળીના તહેવારમાં જનતા એ સતર્ક રહેવાની જરૂર છે. જો લોકોએ થોડીપણ લાપરવાહી દાખવી તો કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે. આ નિવેદન આપ્યું છે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે. જીટીયુ ખાતે લેબોરેટરીના ઉદ્ધઘાટન ખાતે આવેલા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ મામલે નિવેદન આપ્યું હતું. </p>
from gujarat https://ift.tt/3nKmkOT
from gujarat https://ift.tt/3nKmkOT
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો