મુખ્ય સામગ્રી પર જાઓ

શક્તિ આરાધનાના પર્વમાં એક બાજુ મા દુર્ગાની આરાધાના તો બીજી તરફ ક્યાંક માતા ક્યાક પત્ની તો ક્યાંક પ્રેમિકની કરાઇ હત્યા, જુઓ વીડિયો

મા આધ્યશક્તિનું   પર્વ શારદિય નવરાત્રિ ચાલી રહી છે. શક્તિ આરાધનાના આ પર્વમાં એક બાજુ દરેક ઘરે માના નવેય સ્વરૂપનું પૂજન અર્ચન થાય છે પરંતુ  વાસ્તવમાં એજ નારી સ્વરૂપની દુખદ અને સંવેદના તાર ઝંઝોળી દેતી  સ્થિતિ  સામે આ રહ્યી છે. જી હાં,  નવલી નવરાત્રિના છેલ્લા બે દિવસમાં એવી ઘટના સામે આવી છે. જ્યાં ક્યાંય માતા તો ક્યાં પત્ની તો ક્યાય પ્રેમિકા અને  માસૂમ બાળકીની હત્યા કરાઇ છે. વડોદરામાં  ચંદન પાર્ક સોસાયટીમાં માતા  શોભના પટેલ અને 5 વર્ષીય પુત્રી કાવ્યાની હત્યા  કરી દેવાઇ. તો જામજોધપુરના સડોદર ગામે પતિએ જ પત્ની અને માસુમ પુત્રને પેટ્રોલ છાંટી આગ ચાંપી દીધી હતી. તો પ્રેમનીજાળમાં ફસાવીને સચિન દિક્ષીતે તેની પ્રેમિકા જ હીનાની ગુળુ દબાવી તેમના હત્યા કરી દીધી. જ્યાં શક્તિની પૂજન થાય એ જ દેશના સમાજમાં બનતી આ ઘટના સમાજ સામે અનેક વેધક સવાલ ચોક્કસ છોડી જાય છે.

from gujarat https://ift.tt/3FC1Q36

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

મોડાસાઃ અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે.  ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.

LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.

પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....

સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...