દિવાળીના તહેવાર સમયે જ ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા છે. 30થી 40 રૂપિયા કિલો મળતી ડુંગળીનો પ્રતિ કિલોનો ભાવ 60 રૂપિયા સુધી પહોંચી ગયો છે. આવકમાં ઘટાડો થતા ડુંગળીના ભાવ આસમાને પહોંચી ગયા છે.

from gujarat https://ift.tt/3vS2HYX
from gujarat https://ift.tt/3vS2HYX
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો