મુખ્ય સામગ્રી પર જાઓ

સ્માર્ટ સિલિન્ડરથી મળશે હવે આ સુવિધા આ રીતે જાણી શકાશે કેટલો ગેસ બાકી છે, જાણો શું છે કિંમત

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) એ તાજેતરમાં તેના ગ્રાહકો માટે નવું સ્માર્ટ કુકિંગ ગેસ સિલિન્ડર લોન્ચ કર્યો છે.  જેને કમ્પોઝિટ સિલિન્ડર પણ કહે છે. આ સ્માર્ટ સિલિન્ડરની સૌથી સારી વાત એ છે કે આમાં તમને ખબર પડશે કે કેટલો ગેસ બાકી છે અને કેટલો ખર્ચ થયો છે.

ઇન્ડેન કમ્પોઝિટ સિલિન્ડરમાં ત્રણ સ્તરનું બાંધકામ છે. તે હાઇ-ડેન્સિટી પોલિથિન (HDPE) આંતરિક સ્તરથી બનેલું છે, પોલિમર ફાઇબરગ્લાસથી ઢંકાયેલું છે અને HDPE બાહ્ય જેકેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

ત્રણ લેયર મોજૂદ

ઇન્ડેન કમ્પોઝિટ સિલિન્ડરમાં ત્રણ સ્તરનું કન્ટ્રકશન છે.  તેમાં હાઇ-ડેન્સિટી પોલિથિન (HDPE) અંદરના લેયરથી  બનેલું છે. જેમાં  પોલિમર ફાઇબરગ્લાસનું કવર હોય છે  અને HDPE બાહ્ય જેકેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

લાઇટ વેઇટ ધરાવાતાં સિલિન્ડ

આ સિલિન્ડર હળવા વજનનો છે. કમ્પોઝિટ સિલિન્ડરનું વજન  સ્ટીલના સિલિન્ડરની સરખામણીમાં અડધું છે. આ પારદર્શી છે. જેના કારણે આપ સરળતાથી ગેસનું લેવલ ચેક કરી શકો છો. જેથી ગ્રાહકને રિફિલ ક્યારે કરાવવાનો છે તેનો અંદાજ આવી જશે.

કાટ નથી લાગતો

કમ્પોઝિટ  સિલિન્ડરમાં કાટ પણ નથી લાગતો. ટાઇલ્સ પર તેનું નિશાન રહેવાની શક્યતા પણ ઘટી જાય છે. તેને એ રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે કે,. તે લૂકમાં આકર્ષક દેખાશે જેથી મોર્ડન કિચન માટે સારો આપ્શન છે.

આ શહેરોમાં મળશે કમ્પોઝિટ  સિલિન્ડર

કમ્પોઝિટ સિલિન્ડર  વર્તમાનમાં 28 શહેરોમાં ઉપલબ્ધ છે. જેમાં અમદાવાદ, અજમેર, અલ્લાહાબાદ, બેંગેલુરૂ,ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નઇ, જયુપુર, હૈહરાબાદ,કોઇમ્બતૂર, દાર્જલિંગ, દિલ્લી, ફિરિદાબાદ, ગુરુગ્રામ, જાલંધર, જમશેદપુર, લુધિયાના, મૈસૂર,પટના, રાયપુ, રાંચી, સુરત, સંગરૂર,વારાણસી. વિશાખાપટ્ટમ અને સામેલ છે.

કમ્પોઝિટની કિંમત

ગ્રાહકને 10 કિલો એલપીજી કમ્પોઝિટ સિલિન્ડર માટે 3,350 રૂપિયા જમા કરવા પડશે. 5 કિલોના સિલિન્ડર માટે 2,150 રૂપિયા ચૂકવવા પડશે. આ રકમ સુરક્ષા તરીકે લેવામાં આવી રહી છે.

ઉલ્લેખનિય છે કે, સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ 1 ઓક્ટોબરથી એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતોમાં વધારો કર્યો છે. દેશની સૌથી મોટી સરકારી ઓઇલ કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC) એ 19 કિલો વ્યાપારી ગેસ સિલિન્ડરની કિંમતમાં પ્રતિ સિલિન્ડર 43.5 રૂપિયા સુધીનો વધારો કર્યો છે. ભાવ વધારા બાદ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 19 કિલો વ્યાપારી ગેસ સિલિન્ડરની કિંમત 1693 રૂપિયાથી વધીને 1736.5 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે.

from india https://ift.tt/3B4EMaG

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

મોડાસાઃ અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે.  ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.

LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.

પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....

સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.

12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.

કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.

પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.

A letter allegedly written by the Union Home Minister ...