<p>બનાસકાંઠામાં ગોકુલ પાટિયા પાસે પતિ અને પત્નીએ આત્મહત્યા કરી હતી. આ મામલે ખુલાસો થયો છે કે,, વ્યાજખોરના ત્રાસથી કંટાલલઈને તેઓએ આપઘાત કર્યો છે. પોલીસેને સુસાઇડ નોટ પણ મળી આવી છે. જેના આધારે આગળની તપાસ હાથ ધરાઈ છે. </p>
from gujarat https://ift.tt/3l1gHfe
from gujarat https://ift.tt/3l1gHfe
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો