<p>પોરબંદરના કુતિયાણાના ધરસણ ગામે પાણીનો જળ પ્રવાહ વધ્યો છે. જેને કારણે આ ગામ સંપર્ક વિહોણું થયું છે. ભાદર નદીમાં નવા નીરની આવક થતા ગામમાં પાણી ફરી વળ્યાં છે. સ્થાનિકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. </p>
from gujarat https://ift.tt/3a0Sijr
from gujarat https://ift.tt/3a0Sijr
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો