<p>આર્યન ખાન જેલ મુક્ત થતા શાહરુખ પહોંચ્યા પુત્રને લેવા જેલ. મન્નત બહાર પ્રશંસકોની ભીડ. 7 ઓક્ટોબરે ડ્રગ્સ મામલે કરાઈ હતી ધરપકડ. સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં અધ્યાપક પર લાગ્યો દુષ્કર્મનો આરોપ. પીડીતાએ કુલપતિને લેખિતમાં કરી રજુઆત. અધ્યાપકે રેપનો આરોપ ફગાવ્યો. દિવાળી બાદ પોલીસ બેડામાં ફેરફારના એંધાણ. તહેવાર નિમિત્તે કાલુપુર રેલવે સ્ટેશન પર પોલીસે તપાસ શરુ કરી.</p>
from india https://ift.tt/31fOZnD
from india https://ift.tt/31fOZnD
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો