યુવક આખા ગામની લાઈટ કાપીને પરીણિત પ્રેમિકાના ઘરે જઈને માણતો શરીર સુખ, બંને કામક્રિડામાં હતાં મગ્ન ને પકડાઈ ગયાં...

બિહારના પૂર્ણિયામાં પ્રેમમાં ડૂબેલા એક પ્રેમીએ એવું કારનામું કર્યુ છે જે ચર્ચાનો વિષય બની ગયું છે. પ્રેમી તેની પરણીત પ્રેમિકાને મળવા માટે લગભગ ત્રણ કલાક સુધી આખા ગામની લાઈટ કાપી નાંખતો હતો. રાતના અંધારાનો લાભ લઈને આરામથી શરીર સુખ માણી શકાય તે માટે યુવક આમ કરતો હતો. પરંતુ એક દિવસ ગામ લોકોએ પ્રેમીને રંગેહાથ ઝડપી લીધો હતો.

ગામલોકોએ આપી અનોખી સજા

જે બાદ તેને અનોખી સજા આપવામાં આવી હતી. ગ્રામીણોએ પહેલા પ્રેમીનું અડધું માથું મુંડી નાંખ્યું અને બાદમાં તેને ચપ્પલનો હાલ પહેરાવ્યો. જે બાદ પ્રેમી પંખીડાને ગામમાં ફેરવ્યા અને બાદમાં બંનેના લગ્ન કરાવી દીધા. જાણકારી મુજબ, આ મામલો કૃત્યાનંદર પોલીસ સ્ટેશન વિસ્તારના ગણેશપુર પંચાયતનો છે.

ઘટનાનો વીડિયો પણ થયો છે વાયરલ

પ્રેમીની ઓળખ સુરેન્દ્ર રાય તરીકે થઈ છે. તે પ્રેમિકાને મળવા ગામમાં ત્રણ કલાક સુધી વીજળી કાપી નાંખતો હતો. એક દિવસ ગ્રામીણોએ તેને પ્રેમિકા સાથે પકડી લીધો હતો. જે બાદ તેને પહેલા ગામમાં ફેરવ્યો અને બાદમાં લગ્ન કરાવી દીધા હતા. ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

5 વર્ષથી હતું લફરું

સુરેન્દ્ર રાય અને તેની પ્રેમિકા વચ્ચે છેલ્લા પાંચ વર્ષથી અફેર હતું. પ્રેમિકાને મળવા માટે આખા ગામની વીજળી ગુલ કરી દેતો હતો. દરરોજના આ ઘટનાક્રમથી ગામ લોકો પરેશાન થઈ ગયા હતા. ગામ લોકોને લાઈટમેનની આ હરકતની ખબર પડી તો તેમણે એક દિવસ રંગેહાથ પકડવાની યોજના બનાવી. એક દિવસ તેણે વીજળી કાપ્યા બાદ લોકોએ શોધવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન તે પ્રેમિકા સાથે શરીર સુખ માણતો રંગેહાથ ઝડપાયો હતો. જે બાદ લોકોએ મેથી પાક આપ્યો હતો.

આ પણ વાંચોઃ T20 WC, Ind vs Pak: ચેનલ વગર પણ ભારત-પાકિસ્તાનની મેચ લાઈવ જોઈ શકાશે ? જાણો વિગત

કશું કર્યા વગર ધનના ઢગલામાં આળોટવું છે ? બસ કરો આ કામ

from india https://ift.tt/3pxdh6I
from india https://ift.tt/3pxdh6I
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો