<p>અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારોમાં સર્વે કરાવવા માટે ભારતીય કિસાન સંઘે મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને પત્ર લખ્યો છે. સૌરાષ્ટ્ર અને અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે ખેતીને મોટું નુકસાન થયું છે. જેના લીધે ખેડૂતોની સ્થિતિ દયનિય બની છે. </p>
from gujarat https://ift.tt/3FatDYf
from gujarat https://ift.tt/3FatDYf
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો