મુખ્ય સામગ્રી પર જાઓ

ફેસબુક મિત્ર સાથે લગ્ન કરવા પત્નીની કરી હત્યા, પત્ની સાથે પણ ફેસબુક પર થયો હતો પ્રેમ

હરિયાણાના ભીવાની જિલ્લાના મનસરવાસ ગામના સીઆરપીએફ જવાને દિલ્હીની એક છોકરી સાથે  ફેસબુક પર થયેલા પ્રેમ બાદ લગ્ન કરવાના ચક્કરમાં 2 ઓક્ટોબરે પત્નીની હત્યા કરી હતી. જે બાદ લાશને કોથળામાં બાંધીને બાઈક પર આશરે 100 કિમી દૂર ઝઈને સોનીપતની નહેરમાં ફેકી દીધી હતી. હત્યારો પતિ પોલીસ ઝપટે ચડી ગયો છે અને રિમાન્ડ પર મોકલ્યો છે.

પત્નીની હત્યા કરીને લાશ કોથળામાં નાંખી 100 કિમી દૂર નહેરમાં નાંખી

પોલીસ પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી કે, 2 ઓક્ટોબરે પત્નીની હત્યા બાદ શબ નહેરમાં ફેંકી દીધું હતું અને તેણે ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પરંતુ મોબાઈલ ફોનની ડિટેલ્સના આધારે પોલીસને શંકા ગઈ. જે બાદ આરોપી દિનેશની પોલીસે કડકાઈથી પૂછપરછ કરતાં તેણે હત્યાનો ગુનો કબૂલ કર્યો હતો.

ફેસબુક ફ્રેન્ડ સાથે કરવા હતા લગ્ન

તેણે એમ પણ જણાવ્યું કે, પત્નીને છોડીને દિલ્હીવાળી પ્રેમિકા સાથે પ્રેમ લગ્ન કરવા માંગચો હતો. દિનેશ સાત વર્ષ પહેલા સીઆરપીએફમાં જોડાયો હતો. પાંચ વર્ષથી તે જમ્મુ-કાશ્મીરમાં તૈનાત હતો. તેની 2018માં ફેસબુક પર અનુ નામની યુવતી સાથે મિત્રતા થઈ હતી. જે બાદ તેણે પ્રેમ લગ્ન કર્યા હતા. પરંતુ હવે ફેસબુક પર બીજી છોકરી સાથે પ્રેમ થતાં પત્નીથી છૂટકારો મેળવવા માંગતો હતો.

પોલીસે શું કહ્યું

આરોપી દિનેશે પત્ની અનુની 2 ઓક્ટોબરે ગળું દબાવીને હત્યા કરી હતી. જે બાદ શબને ઠેકાણે લગાવવા કોથળામાં પેક કરીને 100 કિલોમીટર દૂર સોનીપત જિલ્લાની નહેરમાં ફેંકી દીધું. એટલું જ નહીં બીજા દિવસે પોલીસ ચોકીમાં પત્ની લાપતા થઈ હોવાની ફરિયાદ નોંધાવી. પોલીસે દિનેશની કોલ ડિટેલ કાઢી તો તે શંકાના ઘેરામાં આવ્યો હતો. તપાસકર્તા અધિકારીએ જણાવ્યું કે, શંકાના આધારે પોલીસે કડકાઈથી પૂછપરછ કરતાં દિનેશે પત્નીની હત્યા કરી હોવાનું સ્વીકારી લીધું હતું.

from india https://ift.tt/3jpfgpQ

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

મોડાસાઃ અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે.  ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.

LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.

પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....

સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...