<p>તાઉતે વાવાઝોડાના વિનાશ બાદ હજુ પણ ખેડતો વીજળી માટે વલખા મારી રહયા છે. પૂરતા પ્રમાણમાં વીજળી ન મળતા ખેડૂતોને નુકસાન થઇ રહ્યું છે. ખેતી માટે પાણી ન મળતા પાક સુકાઈ રહ્યો છે. સાવરકુંડલામાં ખેડૂતોની હાલત કફોફી બની છે. </p>
from gujarat https://ift.tt/3psb50f
from gujarat https://ift.tt/3psb50f
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો