<p>ભારે વરસાદને કારણે શાકભાજીને મોટું નુકસાન થયું છે. શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. મધ્યમ વર્ગ પર વધુ એક મોંઘવારીનો માર પડ્યો છે. એક તરફ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા તો બીજી તરફ શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. </p>
from gujarat https://ift.tt/3FloVHk
from gujarat https://ift.tt/3FloVHk
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો