જામજોધપુરમાં સસ્તા અનાજની દુકાનનું અનાજ સગેવગે કરવાનું કૌભાંડ સામે આવ્યું છે. કોટડા બાવીસી ગામના પાટી પાસેથીના કારખાનામાં આ અનાજનો જથ્થો ઝડપાયો છે. જેમાં ચોખાના 301 કટ્ટા મળી આવ્યા છે.

from gujarat https://ift.tt/3nkmAnI
from gujarat https://ift.tt/3nkmAnI
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો