<p>ગીરસોમનાથમાં ઉદ્યોગપતિ પર હુમલાની ઘટના બની છે. જ્યારે ઉદ્યોગપતિ કારમાં જઈ રહ્યા હતા. ત્યારે આ મોટો પથ્થર તેમની કાર પર નાંખવામાં આવ્યો હતો. સદ્ નસીબે આ ઘટનામાં કોઈ જાણ હાનિ થઇ ન હતી. પથ્થર ફેંકવાની ઘટના મોબાઈલમાં કેદ થઇ હતી. </p>
from gujarat https://ift.tt/2ZM5MOB
from gujarat https://ift.tt/2ZM5MOB
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો