<p>ગાંધીનગરના પેથાપુરમાં બાળક તરછોડવા મુદ્દે પોલીસ તપાસ તેજ કરાઈ છે તેમાં પોલીસને માસૂમ શિવાંશના પિતા સચિનની પ્રેમિકા અમદાવાદ અથવા વડોદરા હોવાની શંકા છે. સચિન વડોદરા નોકરી કરતો હોવાથી વડોદરામાં કોઈ યુવતી સાથે શરીર સંબંધ બંધાયા હોય અને બાળક જન્મ્યું હોય એવી પોલીસને પ્રબળ શંકા છે. હાલમાં સચિન અને સચિનની પત્ની આરાધનાની પોલીસ પૂછપરછ કરી રહી છે. સચિનની પત્ની આરાધનાએ કહ્યું કે, આ બાળક અંગે મને કંઈ જ ખબર નથી અને હું સચિનની પ્રેમિકા અંગે કંઈ જાણતી નથી. મારી ગેરહાજરીમાં સચિને આ કારસ્તાન કર્યું છે</p>
from gujarat https://ift.tt/3DuO6Fl
from gujarat https://ift.tt/3DuO6Fl
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો