<p>સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં યોજાનાર પેટ ચૂંટણી માટે જંગ જામ્યો છે. ભાજપે સ્ટાર પ્રચારક મેદાને ઉતાર્યા છે. ભાજપ સાંસદ મનોજ તિવારીએ ઉત્તર ભારતીય મતદારોને આકર્ષવા માટે પ્રચાર પ્રસાર કર્યો હતો. ભાજપના ઉમેદવારને વિજય બનાવવા માટે અપીલ કરી હતી. </p>
from gujarat https://ift.tt/3EbKfxh
from gujarat https://ift.tt/3EbKfxh
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો