<p>વડાપ્રધાન મોદીએ વધુ એક નવી મહત્વાકાંક્ષી યોજનાની જાહેરાત કરી છે જેને નામ પ્રધાનમંત્રી ડિજીટલ સ્વાસ્થ્ય મિશન છે. જેમાં 1 લાખથી વધુ હેલ્થ કાર્ડ બનાવવામાં આવી ચૂક્યા છે. તો ચાલો જાણીએ શું છે ડિજીટલ હેલ્થ કાર્ડ અને કેવી રીતે આપ હેલ્થ કાર્ડ મેળવી શકો છો. પ્રધાનમંત્રી હેલ્થ મિશન અંતર્ગત લોકોને એક યુનિક આઈડી કાર્ડ આપવામાં આવશે જે એક રીતે ઓળખાણ પત્ર હશે અને તે આધાર કાર્ડ જેવું જ હશે.</p>
from india https://ift.tt/3Gm72bF
from india https://ift.tt/3Gm72bF
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો