Coronavirus Updates: દેશમાં કોરોના રસીકરણનો આંકડો 90 કરોડને પાર, જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા નોંધાયા કેસ

India Covid-19 Update દેશમાં જીવલેણ કોરોના વાયરસના મામલા ઘટ્યા બાદ ફરીથી વધ્યા છે. રવિવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 22,842 નવા કેસ અને 244 સંક્રમિતોના મોત થયા છે. જ્યારે 25,930 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 199 દિવસની નીચલી સપાટી 2,70,557 પર પહોંચી છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કુલ કેસ પૈકી કેરળમાં જ 13,217 નવા કેસ નોંધાયા હતા અને 121 લોકોના મોત થયા હતા. આમ કેરળની સ્થિતિ હજુ પણ ચિંતાજનક છે.

છેલ્લા 2 દિવસમાં નોંધાયેલા કેસ

1 ઓક્ટોબરઃ 26,727

2 ઓક્ટોબરઃ 24,534

દેશમાં કોરોનાની શું છે સ્થિતિ

કુલ ડિસ્ચાર્જઃ 3 કરોડ 30 લાખ 94 હજાર 529

કુલ એક્ટિવ કેસઃ 2 લાખ 70 હજાર 557

કુલ મોતઃ 4 લાખ 48 હજાર 817

દેશમાં કેટલા લોકોને અપાઈ રસી

દેશમાં અત્યાર સુધીમાં 90,51,75,348 લોકોને કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના બધા જ પુખ્ત વયના લોકોને રસીનો પ્રથમ ડોઝ આપી દેવાયો હોય તેમાં સિક્કિમ, હિમાચલ પ્રદેશ, ગોવા, દાદરા અને નગર હવેલી, લદાખ અને લક્ષદ્વીપનો સમાવેશ થાય છે.

Out of 22,842 new COVID cases and 244 deaths, Kerala reported 13,217 cases and 121 deaths yesterday
— ANI (@ANI) October 3, 2021

લાન્સેટ પત્રિકા દ્વારા જારી એક સ્ટડીમાં દાવો કરાયો છે કે હાલની સિૃથતિ મુજબ લોકોને કોરોનાની રસીનો બુસ્ટર ડોઝ આપવાની જરૂર નથી. કેમ કે જે ડોઝ અપાયો છે તેની ઘણી સારી અસર જોવા મળી રહી છે. રસી હાલ ડેલ્ટા કે આલ્પા વેરિઅન્ટમાં પણ અસરકારક સાબિત થઇ રહી છે એવામાં કોવિન વેક્સિન બૂસ્ટર્સ આપવાની હાલ જરૂર નથી.

આ પણ વાંચોઃ ક્રૂઝ પાર્ટીમાં બોલિવૂડના સુપર સ્ટાર એક્ટરના પુત્ર સહિત ત્રણ યુવતીઓ ઝડપાઈ, જાણો એક વ્યક્તિની કેટલી હતી ટિકિટ

Gujarat Corona Cases: ગુજરાતમાં એક્ટિવ કેસ દોઢ મહિનાની ટોચે, જાણો કેટલા મહિના બાદ નોંધાયા સૌથી વધુ કેસ

from india https://ift.tt/3D7SOJ7
from india https://ift.tt/3D7SOJ7
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો