મુખ્ય સામગ્રી પર જાઓ

Mann Ki Baat: પીએમ મોદી બોલ્યા- હું જાણતો હતો કે Healthcare Workers રસીકરણમાં કોઇ કસર નહીં છોડે

Mann Ki Baat: દેશમાં જીવલેણ કોરોના વાયરસ (Coronavirus)ને ખતમ કરવા માટે વેક્સિન (Covid Vaccine) અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી દેશમાં 100 કરોડથી વધુ ડૉઝ લાગી ચૂક્યા છે. આ લક્ષ્યને હાંસલ કરીને દેશે  ઇતિહાસ રચી દીધો છે. આને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) આજે મન કી બાત કાર્યક્રમમાં વેક્સીનેશન અભિયાન પર વાત કરી અને દેશવાસીઓને આ લક્ષ્યને હાંસલ કરવા માટે અભિનંદન આપ્યા હતા.

દેશ નવા ઉત્સાહ, નવી ઉર્જાથી આગળ વધી રહ્યો છે- પીએમ મોદી
મન કી બાત કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું- ‘’100 કરોડ vaccine dose બાદ આજે દેશ નવા ઉત્સાહ, નવી ઉર્જા સાથે આગળ વધી રહ્યો છે. આપણાં vaccine કાર્યક્રમની સફળતા, ભારતના સામર્થ્યને બતાવે છે. હું મારા દેશ, મારા દેશના લોકોની ક્ષમતાઓથી બરાબરનો પરિચિત છું, હું જાણતો હતો કે આપણા Healthcare Workers દેશવાસીઓને રસીકરણમાં કોઇ ફેરફાર નહીં છોડે.

'સબકો વેક્સીન -મુફ્ત વેક્સીન' અભિયાનને ઉંચાઇ મળી- મોદી
પીએમ મોદીએ કહ્યું-  લાખો Health Workersના પરિશ્રમના કારણથી જ  ભારત 100 કરોડ વેક્સીન ડૉઝના પડાવ પાર કરી શક્યા છીએ. આજે દરેક કોઇ ભારતવાસીનો આભાર વ્યક્ત કરુ છુ જેને 'સબકો વેક્સીન-મુફ્ત વેક્સીન' અભિયાનને આટલી ઉંચાઇ આપી, સફળતા આપી. પીએમ મોદીએ કહ્યું- આગલા રવિવારે, 31 ઓક્ટોબરે સરદાર પટેલજીની જન્મ જયંતિ છે. ‘મન કી બાત’ના દરેક શ્રોતા તરફથી, અને મારા તરફથી, હું, લોહપુરુષને નમન કરુ છુ. સરદાર સાહેબ કહેતા હતા કે આપણે એકસાથેના ઉદ્યમથી જ દેશને નવી મહાન ઉંચાઇઓ સુધી પહોંચાડી શકીશું. જો આપણામાં એકતા ના થઇ તો આપણે ખુદને નવી નવી વિપદાઓમાં ફસાવી દેશું. એટલે કે રાષ્ટ્રીય એકતા છે તો ઉંચાઇ છે, વિકાસ છે. આપણુ આઝાદીનુ આંદોલન તો આનુ સૌથી મોટુ ઉદાહરણ છે.

from india https://ift.tt/3pEUExs

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

મોડાસાઃ અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે.  ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.

LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.

પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....

સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...