મુખ્ય સામગ્રી પર જાઓ

Poonch 5 Jawans Martyred: J-Kમાં આતંકીઓનો સફાયો કરવા સેના કટિબદ્ધ, 24 કલાકમાં 6 આતંકી ઠાર

Poonch 5 Jawans Martyred:: સમગ્ર જમ્મુ -કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન તેજ કરવામાં આવ્યું છે. આતંકીઓ સામે કાર્યવાહીમાં ઉતરેલી સેનાએ 24 કલાકની અંદર 6 આતંકીઓને ઠાર કર્યા છે.

જમ્મુ અને કાશ્મીરના પૂંછમાં આતંકવાદીઓ વિરુદ્ધ સેનાનું ઓપરેશન ચાલી રહ્યું છે. બે દિવસ પહેલા (સોમવારે), પૂંછના ગાઢ  જંગલોમાં છુપાયેલા આતંકવાદીઓએ સર્ચ ઓપરેશન ચલાવી રહેલી સેનાની ટુકડી પર હુમલો કર્યો હતો. આ હુમલામાં દેશના પાંચ જવાનો શહીદ થયા હતા. આ સૈનિકોની શહાદતનો બદલો લેવા માટે સેના હવે લડત આપી રહી છે.

પૂંચ રેન્જના ડીઆઈજીએ કહ્યું કે, સમય લાગી રહ્યો છે, પરંતુ આપણે  દરેક શહીદીનો બદલો લઈશું. માહિતી માટે, તમને જણાવી દઈએ કે સોમવારે એલઓસીને અડીને આવેલા પૂંછ વિસ્તારમાં 3 થી 4 આતંકવાદીઓની ઘૂસણખોરીના સમાચાર હતા. જવાનોએ કાર્યવાહી શરૂ કરતાની સાથે જ આતંકવાદીઓ સેના પર  હુમલો કર્યો છે.

પૂંછ રેન્જના ડીઆઈજી વિવેક ગુપ્તાએ કહ્યું કે, '5 જવાનોની શહાદત બાદ સેના સતત આ જંગલોમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. આતંકવાદીઓની દરેક જગ્યાએ શોધ કરવામાં આવી રહી છે, પરંતુ આ વિસ્તાર ઘનઘોર જંગલોથી ઘેરાયેલો હોવાથી ચોક્કસપણે થોડો સમય લાગી રહ્યો છે.

આતંકવાદીઓ વિરુદ્ધ અભિયાન માત્ર પૂંછમાં જ નહીં પરંતુ સમગ્ર જમ્મુ -કાશ્મીરમાં તીવ્ર બનાવવામાં આવ્યું છે. આતંકીઓ સામે કાર્યવાહીમાં ઉતરેલી સેનાએ 24 કલાકની અંદર 6 આતંકીઓને ઠાર કર્યા છે. આતંકવાદીઓએ પણ એક વાત હવે ગાંઠ બાંધી લેવી પડશે. હવે તેમને દરેક ગુનાનો હિસાબ આપવો પડશે. તેમને કાશ્મીરની ભૂમિ પર પડેલા શહીદોના લોહીના દરેક ટીપાની કિંમત ચૂકવવી પડશે.

આ પણ વાંચો

Coal Crisis: દેશ પર તોળાઇ રહેલા વીજ સંકટ વચ્ચે મોદી સરકારના મંત્રીએ શું સ્પષ્ટતા કરી જાણો

Surat : જાણીતા બિલ્ડરની ઓફિસમાં 30 મિનિટમાં 90 લાખની ચોરી, 15 કર્મચારી હાજર છતાં કઈ રીતે ચોરાયા લાખો?

Coronavirus Delta Variant: કોરોના રસી ન લેનાર સગર્ભા મહિલાઓ માટે વધારે ખતરનાક છે ડેલ્ટા વેરિએન્ટ ?

from india https://ift.tt/3mLx9zX

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

મોડાસાઃ અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે.  ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.

LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.

પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....

સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...