અમેરિકા જવા માટે ઈચ્છતા ગુજરાતીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. બાઈડન સરકારે ટ્રાવેલ ગાઈડલાઈન જાહેર કરી દીધી છે. આઠમી નવેમ્બરથી ભારત, ચીન અને યુરોપના નાગરિકો અમેરિકા જઈ શકશે.

from world https://ift.tt/3bgEVwd
from world https://ift.tt/3bgEVwd
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો