<p>એક તરફ મગફળીની ટેકાના ભાવે ખરીદી શરુ છે. તો બીજી તરફ VCE એ હડતાળ પાર જવાનો નિર્ણય કર્યો છે. પડતર માંગણીઓને કારણે VCE કર્મચારીઓએ ઓનલાઇન કામગીરી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. VCE કર્મચારીઓ પોતાની માંગ સરકાર સમક્ષ મુકશે. </p>
from gujarat https://ift.tt/3opwab4
from gujarat https://ift.tt/3opwab4
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો