<p>રાજ્યમાં ધોરણ 1થી 5ના વર્ગો ઓફલાઈન શરુ થઇ શકે છે. આ સંકેત આપ્યો છે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ. કોરોના સંક્રમણ ઓછું થશે અને બાળકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને આ શાળા ખોલવાનો નિર્ણય લેવામાં આવશે. શિક્ષણ વિભાગ કમિટી બનાવશે અને તેમાં વાલીઓના સલાહ સૂચન લેવામાં આવશે અને પછી જ ઓફલાઈન વર્ગો બાબતે નિર્ણય લેવાશે. </p>
from gujarat https://ift.tt/3olv4LF
from gujarat https://ift.tt/3olv4LF
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો