<p>ગુજરાત શિક્ષણ બોર્ડે આગામી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા માટે ફોર્મ ભરવા અંગે પક્રિયા જાહેર કરી છે. જે મુજબ પ્રથમ તબક્કામાં 22 નવેમ્બરથી ધોરણ-10ની પરીક્ષા માટે ઓનલાઇન ફોર્મ ભરવાનું શરુ થશે. દરવર્ષે દિવાળી પહેલા ફોર્મ ભરવાના શરુ થાય છે. પરંતુ કોરોના કારણે આ વર્ષે મોડા ફોર્મ ભરાઈ રહયા છે. </p>
from gujarat https://ift.tt/3FkKiHS
from gujarat https://ift.tt/3FkKiHS
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો