<p>અરબ સાગરમાં લો પ્રેશર સક્રિય થતા હવામાન વિભાગે 10 નવેમ્બર સુધી માવઠાની આગાહી વ્યક્ત કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી વધુ છે. આ વરસાદના કારણે ખેતીને નુકસાન થઇ શકે છે. જેથી ખેડૂતો ચિંતામાં દેખાઈ રહયા છે. રાજ્યમાં મોટાભાગના સ્થળોએ વરસાદની આગાહી કરાઈ છે. </p>
from gujarat https://ift.tt/3CWxjeL
from gujarat https://ift.tt/3CWxjeL
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો