<p>લોક રક્ષક દળની ભરતી માટે ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે. આજે રાત્રે 12 વાગ્યા સુધી ફોર્મ ભરી શકાશે. લોક રક્ષક દળ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે આ મામલે માહિતી આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે અત્યારસુધીમાં 11 લાખ જેટલી અરજીઓ આવી છે. </p>
from gujarat https://ift.tt/3D1vlcO
from gujarat https://ift.tt/3D1vlcO
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો