મુખ્ય સામગ્રી પર જાઓ

ગાંધીનગર ફ્લેટમાં દારૂની પાર્ટી માણતાં આ 13 યુવક-યુવતીઓ કોણ હતા, જાણો શું છે પરિચય

ગાંધીનગર વિસ્તારમાં આવેલ સ્વાગત એફોર્ડ સોસાયટીમાં ર્થ ડે પાર્ટીની આડમાં દારૂની મહેફિલ માણતા નબીરા ઝડપાયા છે.  જેમાં 9 યુવતી અને 4 યુવકો સામેલ છે. કોણ છે આ યુવક યુવતી, તેનો પરિચય જાણીએ

કર્ણાવતી ડેન્ટલ કોલેજના યુવક યુવતી મળીને 13 ભાવિ તબીબોને ઇન્ફોસિટી પોલીસે ઝડપી પાડ્યાં હતા. સોસાયટીન રહીશોએ ફરિયાદ કરી હતી કે, સોસયટીના એકસ05માં જોર જોરથી મ્યુઝિક અને સોન્ગનો વગાડીને અવાજ કરે છે. કન્ટ્રોલ રૂમમાંથી માહિતા મળતા ઇન્ફોસિટી પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ કરી હતી. જેમાં 9 યુવતી અને 4 યુવકો દારૂનો નશામાં ધૂત જોવા મળ્યાં હતા. ઘટના સ્થળેથી બે દારૂની બોટલ અને નમકીનના પેકેટ પણ મળી આવી છે. પોલીસે તમામની પૂછપરછ કરતા દરેકના નામ સામે આવ્યાં છે.

દારૂ પાર્ટીમાં ઝડપાયેલી યુવક-યુવતી કોણ

અક્ષત વરપ્રસાદ તનકુ જે હૈદરાબાદનો રહેવાસી છે અને તે કર્ણાવતી ડેન્ટલ કોલેજમાં અભ્યાસ કરે છે.

સ્મૃતિ સદાનંદ પૂજારી, જે મુળ મુંબઇની રહેવાસી છે અને કર્ણાવતી ડેન્ટલ કોલેજમાં અભ્યાસ કરે છે.

પૂજા મંગેશ સાંબારે જે ડેન્ટલ કોલેજનો વિદ્યાર્થી છે અને મૂળ હૈદરબાદનો નિવાસી છે

પ્રજ્જવલ વિજયભાઇ કશ્યપ જે મધ્યપ્રદેશનો રહેવાસી છે.

પાર્થ રાજેન્દ્ર જે મૂળ ગંગોત્રીનો રહેવાસી છે અને નિકોલ અમદાવાદમાં રહે છે.

અર્જુન દિલીપભાઇ કાનત, જે મૂળ મહેરાષ્ટ્રનો રહેવાસી છે

શ્રીજા નિવાસી અપન્ના મૂળ હૈદરાબાદનો રહેવાસી છે

નમ્રતા મનોજભાઇ અગ્રવાલ, જે મૂળ મુંબઇનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

દિવ્યાંશી મેહુલભાઇ શર્મા જે રાજસ્થાનના જયુપરની રહેવાસી છે.

શ્રેયા રામાનંદ મિશ્રા, આ યુવતી મૂળ હરિયાણાની હોવાનું સામે આવ્યું છે.

નિહારિકા રાહુલ જૈન પણ મૂળ હરિયાણાની હોવાનો ઉલ્લેખ થયો છે

ભવ્ય સુરેન્દ્ર રાવત દિલ્લીનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

ઉલ્લેખનિય છે કે, ગાંધીનગરમાંથી પોલીસે દારૂની મહેફિલ માણતા 13 વિદ્યાર્થી-વિદ્યાર્થીનીને ઝડપી લીધા છે. ન્યુ ગાંધીનગર વિસ્તારમાં આવેલી સ્વાગત એફોર્ડ સોસાયટીમાં બર્થડે પાર્ટીની ઉજવણીની આડમાં દારૂની મહેફિલ ચાલ રહી હતી. આ મહેફિલમાં કર્ણાવતી ડેન્ટલ કોલેજના 13 વિદ્યાર્થી-વિદ્યાર્થીની નશામાં ચૂર હતા ત્યારે ઈન્ફોસિટી પોલીસે તેમને ઝડપી લીધા હતા. આ 13 વિદ્યાર્થી-વિદ્યાર્થીની દારૂના નશામાં ચૂર થઈ પાર્ટી કરતા હતા અને  સાથે સાથે જોરજોરથી મ્યુઝિક વગાડતા હતા. પાડોશમાં રહેતાં લોકોએ આ હરકતોથી કંટાળીને પોલીસને જાણ કરતાં પોલીસે રેડ પાડીને તમામને નશામાં ચૂર હાલતમાં પકડ્યાં હતા.

from gujarat https://ift.tt/3lAxEgD

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.

12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.

કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.

પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.

A letter allegedly written by the Union Home Minister

નવસારીઃ સુપા ગામના ગુરુકુળમાં સભ્યોની જાણ બહાર રૂપિયા વાપરી દેવાતા વિવાદ, જુઓ ગુજરાતી ન્યૂઝ

નવસારીના સુપા ગામનું ગુરુકુળ ફરી એકવાર વિવાદમાં સપડાયું છે. ગુરુકુળની માલિકીની જમીન હાઈવે બનાવવામાં જતા તેના વળતરમાં મળેલા 77 લાખ રૂપિયા સભ્યોને જાણ કર્યા વિના વાપરી નાખતા વિવાદ થયો છે.

from gujarat https://ift.tt/3lx4X3R