<p>રાજ્યમાં આગામી ડિસેમ્બર મહિનામાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ચૂંટણી પહેલા "આત્મનિર્ભર ચૂંટણી યાત્રા" કાઢવાનો નિર્ણય કરાયો. 18 નવેમ્બરથી 3 દિવસ દરમિયાન આ યાત્રા યોજાશે. આ યાત્રામાં રાજ્ય સરકારના મંત્રીઓ ગ્રામ્ય વિસ્તારમાં જશે. "આત્મનિર્ભર ચૂંટણી યાત્રા" માટે ખાસ ટેબ્લો તૈયાર કરવામાં આવ્યા છે. </p>
from gujarat https://ift.tt/3nkoeHi
from gujarat https://ift.tt/3nkoeHi
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો